Sunday, 13 November 2011

Shubh Dipawali & Happy New Year to all my Friend, Relatives & Well wishers.

Friday, 30 September 2011

Dear Freinds,

Now is the days for Navratri, The days for Dancing (Garba), Clothing & Bhakti.

To all of you Happy Navratri & Happy Dussera.

મારા વ્હાલા મિત્રો,
નવરાત્રી ના દિવસો ચાલી  રહ્યા છે. આપ સહુ ગરબા ની મજા માણવાની સાથે સાથે માં જગદંબા ની ભક્તિ ના રંગ માં રંગાયેલા હશો.

આપ સહુને નવરાત્રી ના શુભ પર્વ ની શુભ કામનાઓ અને દશેરા ના અભિનંદન .

આપનો,

મહેશ કુમાર સુથાર,